[રર૧] જમીન માટે કોઈ નિસાબ નથી

Chapter : ઝકાત

(Page : 254)

સવાલ :– જમીનમાં શું હિસાબ છે ? કેટલી જમીન હોય તો ઝકાત વાજિબ થાય ? એવો કોઈ હિસાબ હોય તો જણાવશો.

જવાબ :– જમીનનો કોઈ નિસાબ હિસાબ નથી, ગમે તેટલી, થોડી કે વધુ જમીન હોય, ખેત પેદાશ ઉપર ઝકાત લાગુ પડે છે.   (શામી – ર)

Log in or Register to save this content for later.