[ર૧પ] ખેતીની ઝકાત

Chapter : ઝકાત

(Page : 251)

સવાલ :–  શિયાળામાં જે ઘઉં કુવાના પાણીથી થાય છે તેમાં ઘણો જ ખર્ચ થાય છે તેનો પણ બધો ખર્ચ કાઢીને ર૦મો ભાગ આપવો પડશે કે કેમ?

જવાબ :– આ સૂરતમાં પણ કોઈ જાતનો ખર્ચ બાદ કર્યા સિવાય બધા ઉત્પાદનમાંથી વીસમો ભાગ આપવામાં આવશે.  (શામી–ર, બાબુલ ઉશ્ર)

Log in or Register to save this content for later.