[૧૮૬] શીઅહને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 223)

સવાલ :– શીઅહ લોકોને આપણાથી ઝકાત આપી શકાય ?

જવાબ :– શીઅહ લોકોના અકીદહ બરાબર હોતા નથી, માટે તેઓને ઝકાત આપવી દુરૂસ્ત નથી.

Log in or Register to save this content for later.