[૧૦૧] વર્ષ દરમ્યાન પહેલેથી આપેલી ઝકાતનીરકમ પર ઝકાત

Chapter : ઝકાત

(Page : 140-141)

સવાલ :– (ર) વર્ષ દરમિયાન ઝકાતના હકદારોને ઝકાત આપતા રહીયે તો ચાલે કે નહિ, દા.ત, મેં વર્ષમાં પ૦૦૦/– રૂપિયા ઝકાતના આપ્યા, હવે જે ઝકાતનો નિસાબ કે કેટલી રકમ પર મારે વર્ષે ઝકાત કાઢવાની થાય તે ગણવા માટે નિસાબમાં જે પ૦૦૦ રૂપિયા જે મેં પહેલા આપી દીધા છે તે પણ નિસાબમાં લેવા પડશે? કે પછી પ૦૦૦ રૂપિયા જે મેં આગળ ઝકાત પેટે આપી દીધા છે તે સિવાયની રકમ પર ઝકાત આપવી પડશે?                                 (ઓલપાડ)

જવાબ :– (ર) મઝકૂર ઝકાત પેટે ચૂકવેલા પ૦૦૦/– રૂપિયાની ઝકાત નહિ આપવી પડે, કારણ કે તે ઝકાતના વર્ષ દરમ્યાન ઝકાત આપવામાં વપરાય ચૂકયા છે.                                  (શામી–ર)

Log in or Register to save this content for later.