Chapter : ઝકાત
(Page : 175)
સવાલ :–મારી પોતાની એક બહેન છે અને તેમની પાસે રપ – ૩૦ વિંઘા જમીન અને પોતાનું રહેવાનું એક મકાન છે, જમીનની આવક એટલી નથી કે પોતાનું ગુજરાન આરામથી ચાલી શકે તો તે બહેનને ઝકાતના પૈસા આપી શકાય કે નહિ?
જવાબ :– જો એ અપૂરતી આવક વાળી જમીન સિવાય સોનું, ચાંદી અથવા બીજો કોઈ એવો વધારાનો જેવો કે કપડાં, ફર્નિચર વગેરે સામાન ન હોય કે જેનાથી એ શરીઅતમાં માલદાર ગણાતી હોય તો એ બહેનને ઝકાત આપી શકાય છે.
سُئِلَ محمد عمن لہ ارض یزرعھا او حانوت یستغلّھا او دار غلّتھا ثلاثۃ آلاف ولا تکفی نفقتہ ونفقۃ عیالہ سنۃ یحل لہ اخذ الزکوۃ وان کانت قیمتھا تبلغ الوفاً وعلیہ الفتوی وعند ہما لایحل (شامی :ج:۲؍۶۵)
ભાઈ પોતાની બહેનને ઝકાત આપી શકે છે બલ્કે અફઝલ છે.
ولا إلی من بینھما ولاد (در مختار) وقید بالولاد لجوازہ لبقیّۃ الاقارب کالاخوۃ والاعمام والاخوال الفقراء بل ہم اولی لانہ صلۃ وصدقۃ (شامی: ج:۲؍۶۳)
Log in or Register to save this content for later.