[૧ર૬] સાવકી મા અને સગી દીકરીને ઝકાત અને સદકએ ફિત્ર આપવો

Chapter : ઝકાત

(Page : 168)

સવાલ :– દીકરો પોતાની સાવકી માંને અને બાપ પોતાની પરિણિત ગરીબ દીકરીઓને ઝકાત અને સદકએ ફિત્ર આપી શકે કે નહિ ?

જવાબ :– સાવકી માં ગરીબ, ઝકાતની હકદાર હોય તો સાવકો દીકરો તેમને ઝકાત આપી શકે છે. બાપ પોતાની ગરીબ દીકરીને ઝકાત કે સદકએ ફિત્ર ન આપી શકે.                             (શામી : ર)

Log in or Register to save this content for later.