Chapter : ઝકાત
(Page : 128)
સવાલ :– કાપડ, બુટ, વગેરેના દુકાન કરતા વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે દુકાનને ખૂબ સજાવે છે અને સજાવટ માટે ખૂબ ખર્ચ કરે છે, તો દર વર્ષે સજાવટની રકમની પણ ઝકાત આપવી પડશે કે માત્ર તિજારતી માલસામાનની જ ઝકાત આપવી પડશે?
જવાબ :– દુકાનના ડેકોરેશનની કિંમત ઉપર ઝકાત લાગુ નહિ પડે. (હિંદિય્યહ ભાગ : ૧/૧૭ર)
Log in or Register to save this content for later.