[પ૦૪] જરસી ગાયનું દૂધ અને ગોશ્ત

Chapter : ઇસ્લામી ઝબાઇહ

(Page : 556-567)

સવાલઃ– જરસી ગાયનું દૂધ પી શકાય? તેમજ ગોશ્ત ખાય શકાય? તેમજ જરસી ગાયોનો વેપાર કરી શકાય?

જવાબઃ– જરસી ગાયોનો ગોશ્ત તેમજ દૂધ ખાઈ પી શકાય છે અને તેનો વેપાર પણ કરી શકાય છે.        (શામી : પ)

Log in or Register to save this content for later.