[૪૪૭] ત્રણ આંચળ વાળી ગાયની કુરબાની

Chapter : કુરબાની

(Page : 499)

સવાલ :– ત્રણ આંચળ વાળી ગાયની કુરબાની કરી શકાય?

જવાબ :–  કરી શકાય છે.  (શામી – પ/ર૦૬)

Log in or Register to save this content for later.