Chapter : કુરબાની
(Page : 457)
સવાલઃ– એક ભાઈના કુરબાનીના બકરાને કુતરાઓએ બચકા ભરી લીધા. એ ભાઈએ એવી રીતે ચોરી છૂપી બકરાને હલાલ કરીને મટન વેચી દીધું જાણે કે કુતરાઓએ કશું કર્યું નથી, તો એના જે પૈસા આવે તેનાથી જાનવર લાવે તો ચાલે કે કેમ?
જવાબઃ– મજકૂર બકરાનો ગોશ્ત વેચતી વખતે એબ છુપાવવું જાઈઝ ન હતું, પરંતુ તે ગોશ્તની કિંમતથી કુરબાનીનું બીજું જાનવર લાવવું જાઈઝ છે. (શામી ભા.૪/પ)
Log in or Register to save this content for later.