Chapter : કુરબાની
(Page : 447)
સવાલઃ– શું કુરબાનીના ગોશ્તની વહેંચણી મુસલમાન સિવાય અન્ય કોઈ કોમને કરી શકાય કે નહિ? તેમજ તૈયાર જમવાનું બનાવી અન્ય કોઈને દઅવત આપી શકાય કે નહિ?
જવાબઃ– નફલ કુરબાની અને માલદારની વાજિબ કુરબાનીના ગોશ્તનો સદકો નફલ છે અને તે અહિંઆના ગેર મુસ્લિમોને આપી શકાય છે અને પકાવીને દઅવત પણ આપી શકાય છે, બાકી બેહતર એ છે કે વધુ થી વધુ પ્રમાણમાં ગરીબ મુસલમાનો ને આપે અને ખવડાવે. (શામી–ર/૬૭, પ/૪ર૦, ઈ.ફતાવા –૩/પપ૦,૬૦૦)
Log in or Register to save this content for later.