Chapter : કુરબાની
(Page : 446)
સવાલઃ– ચામડાની આવેલી રકમને બદલે દર્શાવેલ વિગત પ્રમાણે ગરીબ મુસ્તહિકોને રમઝાન અગાઉ અનાજ વહેંચે તો ચામડાના સદકાનો સવાબ મળશે કે નહિ?
જવાબઃ– બેહતર એ છે કે ચામડાઓની કિંમતમાં જે રકમ આવે તે જ ગરીબોને સદકો કરી કરી દેવામાં આવે તેનું અનાજ ન ખરીદવામાં આવે. (શામી દુ.મુખ્તાર –પ/ર૦૯)
Log in or Register to save this content for later.