Chapter : નિકાહ
(Page : 409-410)
સવાલ :– એક મુસ્લિમ દીનદાર છોકરી અને મુસ્લિમ દીનદાર છોકરો, તેમાં દીનદાર છોકરાને અમેરિકામાં મગજની અસ્તિરવાર વારંવાર થાય છે, તેમાં છોકરીનું પણ દિમાગ વિચારો પર થઈ જાય છે તેવી હાલતમાં બન્નેવને રાખવો કે કેમ? છોકરીને અમેરિકા અઢી વર્ષ મોકલી અને બન્નેિવ ઈન્ડીઆ આવી છોકરાની જે પરિસ્થિતી છે તે જ ઈન્ડીઆમાં બીમારી છે, છોકરીને કોઈ અવલાદ પણ નથી, બન્નેનવની સહીહ ઝિંદગી માટે ફતવો આપશોજી.
જવાબ :– જો ઓરતને અમેરિકામાં લઈ જવાથી તેને તકલીફનો સામનો કરવો પડતો હોય તો ઓરતને ઈન્ડીઆમાં રહેવા દે અને ઓરતનો પતિ અમેરિકામાંથી ઈન્ડીઆ આવી વખતો વખત ઓરતની ખબર લેતો રહે અને ઓરતના હકો અદા કરતો રહે. (શામી–ર/૩૬૦)
Log in or Register to save this content for later.