Chapter : નિકાહ
(Page : 310)
સવાલ :– આજ કાલ યુ.કે. અથવા અમેરીકાથી છોકરા – છોકરીઓ ઈન્ડીયામાં શાદી માટે આવે છે, તો એમને જવા માટે અહીં વીડીઓ કેસેટ કરાવે છે જે ઓફિસમાં માગે તો બતાવવી પડે છે. તો વિઝા માટે નિકાહ કરવાવાળા ઈમામ, હાજરજનો તથા ખાવા બેસતી વખતે મરદો –ઓરતોની કેસેટ કરે છે, તો એ કેસેટ કરવાથી ગુનોહ લાગુ પડશે અને આ પ્રમાણે કેસેટ કરાવવી કેવી છે ? અને એ જ કેસેટ યુ.કે. તથા અમેરિકા બધા સગાઓને બતાવવા પણ લઈ જાય છે, શું આવુ કરવું જાઈઝ છે યા નથી? તે જણાવશો.
જવાબ :– ફુકહાએ કિરામ મજકૂર કામને તસવીર ખેંચવા, ખેંચાવવા માટેનું જાઈઝ કારણ માનતા નથી.
Log in or Register to save this content for later.