Chapter : નમાઝ
(Page : 476)
સવાલ : કોઈ કાફિર–શિઅહ, સુન્ની અથવા લોટીઆ વોરા અથવા કોઈ પણ ગેર કોમનો માણસ હદિયાના તોર પર કાપડ આપે તો તે કાપડથી બુશ શર્ટ અથવા કફની બનાવી તે પહેરીને નમાઝ પઢી શકાય ?
જવાબ : ગેર મુસ્લિમ અને લોટિયા વ્હોરાનો કાપડનો હદિયો સ્વીકારવો અને તે કાપડનો શરીઅત મુજબ લિબાસ શીવડાવી તે પહેરીને નમાઝ પઢવી–પઢાવવી જાઈઝ છે. (આલમગીરી, ભાગ–પ)
Log in or Register to save this content for later.