[રપ૪] શાદી પહેલાં સાસુ જમાઈને મહેંદી લગાવે

Chapter : નિકાહ

(Page : 291)

સવાલ :–(ર) જે છોકરાની શાદી થવાની હોય છે તેની સાસુ તેને મહેંદી લગાવે છે તો એ વિશે શું હુકમ છે?

જવાબ :– (ર) જયાં સુધી છોકરાની શાદી ન થાય ત્યાં સુધી છોકરાની સગાઈ કરેલી છોકરીની માં એટલે તેની બનવાવાળી સાસુ છોકરા માટે પરાઈ ઓરત ગણાશે, તેણીએ છોકરાનો હાથ પકડવો અને મહેંદી લગાડવી જાઈઝ નથી.                                                                                              (શામી–ર/પ)

Log in or Register to save this content for later.