[રપ૩] પુરૂષે હાથ–પગ ઉપર મહેંદી લગાડવી

Chapter : નિકાહ

(Page : 291)

સવાલ :– (૧) અમારા ઈલાકામાં શાદી વખતે છોકરાઓ મહેંદી લગાવે છે તો શરીઅતમાં એની ઈજાઝત છે?

જવાબ :– (૧) છોકરાઓ માટે હાથ પગ ઉપર મહેદી લગાડવી દુરસ્ત નથી, હાથ પગ ઉપર મહેંદી એ ઓરતો સાથે મુશાબહત (એકરૂપતા) છે અને હદીષ શરીફમાં ઓરતો સાથે મુશાહબત ઈખતિયાર કરનાર ઉપર લઅનત આવેલી છે.                                                                                       (આલમગીરી–પ/૩પ૯)

Log in or Register to save this content for later.