Chapter : નિકાહ
(Page : 285)
સવાલઃ– મા બાપ ઉપર બાલિગ–ઉમર લાયક અવલાદના શું શું હકકો છે? મોટા મોટા હકકો જણાવશો.
જવાબઃ– બાલિગ છોકરાઓ અપંગ અને મઅઝૂર ન હોય તો બાપ ઉપર તેઓના કોઈ હક નથી. છોકરીઓની શાદી ન થઈ જાય ત્યાં સુધી તેમની દેખભાળ અને તેઓની પાસે ભરણ પોષણ લાયક માલ ન હોય તો ભરણ પોષણની જવાબદારી બાપના શિરે છે. (શામી–ર)
Log in or Register to save this content for later.