Chapter : નિકાહ
(Page : 271)
સવાલ :–(ર) શું ઓરતની દવા દારૂની જવાબદારી પતિના શિરે છે?
જવાબ :– (ર)ઓરતની દવા દારૂની જવાબદારી પતિની નથી, માટે ઓરત તે ખર્ચ પતિ પાસેથી લેવાની હકદાર નથી, પુરૂષે ભૂતકાળમાં જે કંઈ દવા ખર્ચ આપ્યો તે તેના તરફથી ઉપકાર અને સદવર્તન માનવામાં આવશે.
(શામી : ૬૪૯ ભા.ર)
Log in or Register to save this content for later.