[૧૯૯] સાળાની પત્ની સાથે ઝિના કરવાથી હુરમત

Chapter : નિકાહ

(Page : 238)

સવાલઃ– એક ભાઈ પોતાના સાળાની ઓરત સાથે ઝિનામાં મુલવ્વસ છે, તો ગુનાહ સિવાય બીજી હુરમત લાગુ પડશે?

જવાબઃ– સાળા–બનેવીની ઓરતો રઝાઈ રિશ્તાથી એક બીજાના ઉસૂલ ફુરૂઅમાંથી ન હોય તો ઝિનાના સખત ગુનાહ સિવાય પોતાની પત્ની હરામ થવાનો હુકમ નહીં લાગુ પડે. (શામી ભા.ર / ર૭૯ કિ. રઝાઅ)

Log in or Register to save this content for later.