[૧૯૪] ઓરત પોતાના સસરાના પગ દબાવી શકે?

Chapter : નિકાહ

(Page : 235-236)

સવાલઃ– છોકરાની ઓરત (વહુ) પોતાના સસરા બાજીના પગ દબાવે છે અને સસરા હજુ માશાઅલ્લાહ છે અને ખિદમતના તોર પર પગ દબાવે છે, કમર દબાવે છે, તો શરઈ રૂએ આ કેટલું યોગ્ય છે? કબાહત – કરાહત હોય તો આગાહ કરશો.

જવાબઃ– સસરાએ પોતાના પુત્રની પત્નીથી આ પ્રમાણે ખિદમત લેવાથી બચવું સખત જરૂરી છે, કારણ કે પુત્ર માટે તેની પત્ની હરામ થઈ જવાનો સખત ભય છે.        (અલ્‌ હિલતુન્નાજિઝહ)

Log in or Register to save this content for later.