[૧૮૯] પોતાની બહેનને શહવતની સાથે અડકવું

Chapter : નિકાહ

(Page : 231)

સવાલઃ–  (ર) એક માણસે પોતાની ભાભીને ઝિનાની નિય્યતે હાથ લગાડયો પણ ત્યાં ભાભીની જગ્યાએ પોતાની બહેન પર હાથ લાગી ગયો તો શું પોતાની ઓરત પોતાના નિકાહમાં રહે કે નીકળી જાય ?

જવાબઃ– (ર) પોતાની ઓરત મજકૂર સૂરતમાં નિકાહમાં બાકી રહેશે, નિકાહ ફાસિદ નહીં થાય.

Log in or Register to save this content for later.