[૧૮ર] પોતાની નાની છોકરીને હાથ લગાવવાથી ઓરત હરામ નહીં થાય

Chapter : નિકાહ

(Page : 225-226)

સવાલઃ–મેં એક કિતાબમાં જોયું કે પોતાની છોકરી પર શહવતની હાલતમાં હાથ લાગી જાય તો પોતાની ઓરત પોતાના નિકાહમાંથી નીકળી જાય છે, એક માણસ પોતાની ઓરતના ખોળામાં શહવતની હાલતમાં સુતેલો છે અને તેની સાથે તેની બે વર્ષની છોકરી પણ સુતેલી છે, તો છોકરી પર હાથ લાગી જાય તો શું હુકમ છે ?

જવાબ :–  પોતાની માત્ર બે વર્ષની છોકરીને શહવતથી હાથ લાગી જાય તો પોતાની ઓરત હરામ થતી નથી.

                                           (દુ.મુખ્તાર, શામી–ર/ર૮૧)

Log in or Register to save this content for later.