[૧૭૮] એહલે હદીષ સાથે નિકાહ

Chapter : નિકાહ

(Page : 222)

સવાલ :– એહલે હદીષ ફિર્કાવાળાઓ સાથે બેટી વ્યવહાર કરી શકાય?

જવાબઃ– એહલે હદીસ નામના ફિર્કાથી સંબંધ ધરાવતા માણસ સાથે બેટી વ્યવહાર જાઈઝ છે.  (કિ.મુફતીઃપ/ર૦પ)

Log in or Register to save this content for later.