[૧૬પ] ઝિનાકારની અવલાદના નિકાહ ઝાનિયહની અવલાદ સાથે

Chapter : નિકાહ

(Page : 209)

સવાલઃ– ઝાનિયહ ઝિના કરનાર મરદ અને ઓરત  ઝિના  શરૂ કરવા પહેલાની અવલાદની એક બીજા સાથે નિકાહ પઢાવે છે તો તે જાઈઝ છે?

જવાબ :– ઝાનીની અવલાદના નિકાહ ઝાનિયહની અવલાદ સાથે જાઈઝ છે.

ویحل لأصول الزانی وفروعہ اصول المزنی بھا وفروعھا   (شامی :۲؍۲۷۹)     (શામી – ર/ર૭૯)

Log in or Register to save this content for later.