[૧૪૯] બાપના મામાની છોકરી સાથે નિકાહ કરવા જાઈઝ છે.

Chapter : નિકાહ

(Page : 187-188)

સવાલઃ– મારો એક દોસ્ત છે, તેની શાદી એના વાલિદ સાહેબના મામાની છોકરી સાથે નક્કી કરેલી છે, તો શું મારો દોસ્ત પોતાની શાદી વાલિદ સાહેબના મામાની છોકરી સાથે કરી શકે ?

જવાબઃ– માણસે પોતાના બાપની મામાની છોકરી સાથે નિકાહ કરવો જાઈઝ અને હલાલ છે, કારણ કે તે ઓરત શાદી કરનાર છોકરાની સગી ફોઈ નથી.                (શામી–ર)

Log in or Register to save this content for later.