[૧૪ર] એક ભાઈનો છોકરો અને બીજા ભાઈની નવાસી

Chapter : નિકાહ

(Page : 183)

સવાલ :– ઈસ્માઈલભાઈ અને અલીભાઈ બે સગાભાઈ છે, ઈસ્માઈલ ભાઈનો ઈબ્રાહીમ નામનો એક છોકરો છે, અલીભાઈની એક છોકરી જીલુબેન છે, તેની છોકરી સબાના નામની છે, ઈસ્માઈલ ભાઈનો છોકરા ઈબ્રાહીમના નિકાહ અલીભાઈની નવાસી સબાના સાથે થઈ શકે છે કે કેમ?

જવાબ :–  મજકૂર છોકરા છોકરીના એક બીજા સાથે નિકાહ જાઈઝ અને હલાલ છે.(શામી–ર)

Log in or Register to save this content for later.