Chapter : નિકાહ
(Page : 181)
સવાલઃ– જે છોકરી સાથે મેં સગાઈ કરવાનો ઈરાદો કર્યો છે તે છોકરી મારી વાલિદાની માસીની છોકરી થાય છે. એટલે તે મારી વાલિદાની બહેન થાય જે મારી માસી તરીકે ગણાય તો તે છોકરી મારી માસી હોવાના નાતે હું તેની સાથે સગાઈ કરી શકું છું?
જવાબઃ– માની ખાલા (માસી)ની છોકરી સાથે નિકાહ કરવા જાઈઝ છે, કારણ કે તે તમારી સગી માસી નથી.(શામી –ર/ર૭૮)
Log in or Register to save this content for later.