Chapter : નિકાહ
(Page : 174)
સવાલ :– મારા સગા કાકાની દીકરી અને મારો દિકરો બંને પતિ – પત્ની બની શકે ?
મારા સગા કાકા એટલે મારા વાલિદના સગા નાના ભાઈ થાય છે.
મને એ બાબત નડે છે કે મારા કાકાની દીકરી મારા દીકરાની ફોઈ થાય અને મારી પિત્રાઈ બહેન થાય, તેને પત્ની તરીકે લાવવામાં સંકોચ જણાય છે.
જવાબ :– તમારો સગો દીકરો તમારા સગા કાકાની દીકરી સાથે નિકાહ કરી શકે છે. પિત્રાઈ ફોઈ, ભત્રીજા પતિ – પત્નિ બની શકે છે, સગા ફોઈ – ભત્રીજામાં નિકાહ હરામ છે. (શામી : ભા. ર)
Log in or Register to save this content for later.