[૧૧૪] દૂધ પીવાડનારની બહેન માસી ગણાશે

Chapter : નિકાહ

(Page : 161)

સવાલઃ– મે મારા જેઠના છોકરાને દૂધ પીવડાવ્યું હતું, તો મારા માટે અને મારી છોકરી માટે મહરમ ગણાય બરાબર, પણ મારી પાંચ બહેનો છે તેના માટે આ છોકરો મહરમમાં આવે કે કેમ ?

જવાબઃ– હા, તમારી બહેનો તમારા રઝાઈ પૂત્રની માસીઓ ગણાશે અને તેમના માટે મહરમ ગણાશે.

 (બદાઈઅ ૩ ભા.૪ / આલમગીરી ૩૪૩ /૧)

Log in or Register to save this content for later.