[ર૦૪] ગેર મુસ્લિમને ઝમઝમ આપવું

Chapter : હજ

(Page : 262)

સવાલ :– ઝમઝમનું પાણી ગેર મુસ્લિમને અપાય કે નહિ ?

જવાબઃ– ગેર મુસ્લિમ અગર ઝમઝમનું પાણી પીવાના ઉપયોગમાં લેવા ચાહે તો તેને આપી શકાય છે. કોઈ વાંધો નથી.

Log in or Register to save this content for later.