Chapter : નિકાહ
(Page : 125)
સવાલ :–શું પહેલી પત્નીની પરવાનગી વગર બીજા નિકાહ પઢી શકાય? જો બંનેના હકો અદા કરીએ તો?
જવાબ :– બીજા નિકાહ કરવા પહેલી પત્નીની ઈજાઝત અને પરવાનગી લેવી જરૂરી નથી, પરંતુ બીજા નિકાહ કર્યા પછી બન્નેના હકોમાં સમાનતા જાળવવી જરૂરી છે. (શામી–ર)
Log in or Register to save this content for later.