Chapter : નિકાહ
(Page : 124)
સવાલ :– મુસલમાન યુવતી સાથે શર્તી નિકાહ એટલે એક વર્ષ, ૬ માસ, એક રાત માટે પત્ની તરીકેના બધા હકો અદા કરીને નિકાહ કરી શકીએ.
જવાબ :– સમય મર્યાદા નકકી કરીને કરેલા નિકાહ નાજાઈઝ અને હરામ છે, તેવા નિકાહથી ઓરત બીવી બનતી નથી અને હલાલ થતી નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.