[૧૯૪] સમયથી પહેલાં હલક અને તેના પર દમ

Chapter : હજ

(Page : 253-254)

સવાલઃ–  લગભગ રાતના એક વાગ્યે  (૧ કલાકે ) હલક કરાવ્યું તો દમ લાગુ પડશે ?

જવાબઃ– તમોએ દસમીની રાતે એક વાગ્યે હલક કરાવ્યું એ એહરામ ની જિનાયત રૂપે કારણકે હલકના સમયથી પહેલાં તેને માટે તે બદલ પણ એક દમ આપવો પડશે અને આપની વિગતથી માલૂમ પડે છે કે તે પછી આપે અય્યામે નહર એટલે કે દસમીની રમી પછીથી બારમીની સાંજ સુધી હલાલ થવા માટે હલક કરાવ્યું નથી, માટે તે બદલ પણ એક દમ આપવો પડશે.          (શામી–ર/ર૦૮,ર૧૦)

Log in or Register to save this content for later.