[૬૧] ભાડે આપવાની સાયકલો અને સ્પેરપાર્ટસ પર ઝકાત

Chapter : ઝકાત

(Page : 99)

સવાલ :–  મારે સાયકલનો સ્ટોર છે. સાયકલો ભાડે આપીએ છીએ અને રીપેરીંગ કરીએ છીએ, સ્પેર સ્પાર્ટસ રાખીએ છીએ, સાયકલો અને સ્પેર પાર્ટસ અંદાજિત રૂપિયા ર૦,૦૦૦/– થાય. તો શું ભાડે આપવાની સાયકલો અને સ્પેરપાર્ટસ પર ઝકાત લાગુ પડશે?

જવાબ :– ભાડે આપવાની સાયકલો ઝકાતના નિસાબમાં નહિ ગણાય અને તેની ઝકાત નહિ આપવી પડે, પરંતુ બીજાની સાયકલો રિપેરીંગ કરવાના સ્પેરપાર્ટસ ઝકાતના નિસાબમાં ગણાશે અને તેની ઝકાત આપવી પડશે.

Log in or Register to save this content for later.