Chapter : ઝકાત
(Page : 94-95)
સવાલ :– કર્ઝમાં ફ્રીઝ ઉધાર લીધું હોય, કબાટો ઉધાર લીધા હોય, ગાડી લીધી હોય, સોફાસેટ વગેરે લીધા હોય તો તેમાં ઝકાત કાઢવા માટે કર્ઝની રકમ બાદ કરી શકાશે ?
જવાબ :– જો મઝકૂર વસ્તુઓ હપ્તા સીસ્ટમથી ઉધાર ખરીદી હોય અને હપ્તાઓ એક વર્ષથી વધુ મુદ્દતના હોય તો માત્ર એક વર્ષના હપ્તાઓની રકમ ઝકાતપાત્ર જમા મૂડીમાંથી બાદ કરવામાં આવશે, બધુ કર્ઝ બાદ કરવામાં નહિ આવે.
Log in or Register to save this content for later.