Chapter : નમાઝ
(Page : 374)
સવાલ :– અમે બરેલી પંથના છીએ અમારા પેશ ઈમામને મોઢે તથા પગે સફેદ કોઢ છે. તો એમની પાછળ નમાઝ પઢી શકાય કે નહિ ?
જવાબ :– કોઢવાળા ઈમામ પાછળ નમાઝ પઢવી જાઈઝ છે. પરંતુ જો કોઢના ડાઘ ખુલ્લા હોય અને ઘણુ ફેલાયેલું હોય અને લોકો તેના કારણે ઈમામથી નફરત કરતા હોય એવા ઈમામની ઈમામત બેહતર નથી.(શામી – ૧ / ૩૭૮)
Log in or Register to save this content for later.