ઝુબ્દતુલ ફતાવા, ભાગ ૫, મુફતી ઇસ્માઇલ ભડકોદ્રવી સાહબ, હજ, હજ્જે બદલ [૧૬૯] હયાત માણસ તરફથી ઉમરહ Posted on by islamicblog Chapter : હજ (Page : 227) Read later Views: 162 સવાલ :– કોઈ માણસ બીજા હયાત માણસ વતીનો ઉમરહ કરી શકે છે કે નહિ ? જવાબ :– બીજા હયાત માણસ વતી ઉમરહ કરી તેને સવાબ પહોંચાડી શકાય છે. (શામી–૧/૬૦પ) Log in or Register to save this content for later. [૪૯] ફોનથી નિકાહ કરવાની રીત [૩૪૧] બેપર્દા ઓરતના પતિની ઈમામત