Chapter : હજ
(Page : 215)
સવાલઃ– હજ માટે પોતાનું વારંવાર જવું બહેતર છે જયારે કે તે ફર્ઝ હજ કરી ચુકયો હોય તો? યા બીજા કોઈને પૈસા આપી તેને હજ પઢવા મોકલવો બેહતર છે કે જેથી તેની હજ થઈ જાય? વધુ બહેતર કયું ગણાશે?
જવાબ :– બીજાને રકમ આપવા કરતાં પોતે હજ પઢવી અફઝલ છે. (શામી – ર)
Log in or Register to save this content for later.