Chapter : નમાઝ
(Page : 361)
સવાલ :– એક માણસ ટી. વી. ઉપર ક્રિકેટ મેચ જુએ છે અને તેને જોવામાં ન તો નમાઝ છોડે છે અને ન તો નમાઝ કઝા કરે છે, તો શું તેની પાછળ નમાઝ પઢી શકાય કે નહિં ? અને તેની ઈમામતનો શું હુકમ છે ?
જવાબ :– ટી. વી. ઉપર ક્રિકેટ મેચ જોવી લહ્વ–લઈબ અને વ્યર્થ પ્રકારનું કામ છે, જે મકરૂહ છે, જે માણસને આવી આદત હોય તેની ઈમામત મકરૂહે તહરીમી છે. (શામી,–પ/રપ૩, ભાગ–૪/૩૭૭)
Log in or Register to save this content for later.