Chapter : નિકાહ
(Page : 60)
સવાલ :– અગર ફિરકએ ગેર મુકલ્લિદીન ફિરકએ ઝાલ્લહ હે તો કયા હમ અપની બેટી યા બહન કી શાદી (નિકાહ) ઉનસે કરા સકતે હેં? અગર કરા સકતે હેં તો તલાક કે મસ્અલેમેં શોહર કે અકીદે કા એઅતેબાર હોગા યા ઓરત કે મઝહબ કા? ઓરત કા મઝહબ હનફી હે.
જવાબઃ– ગેર મુકલ્લિદ છોકરા સાથે છોકરીની શાદી કરાવવી મસલિહત વિરૂધ્ધ છે અને પરહેઝ લાઝિમ છે.
(મહમૂદિય્યહ – ૧પ, રહીમિય્યહ – પ)
અને તલાકવાળા હનફી છોકરાના મઝહબનો એઅતેબાર ગણાશે. (અહ. ફતાવા – પ)
Log in or Register to save this content for later.