Chapter : હજ
(Page : 183)
સવાલ :– આફાકી હાજીને મક્કહ શરીફ પહોંચી ગયા પછી આઠ દિવસમાં હજ અદા કરવા મિના, અરફાત જવાનું હોય તો તે મિના, અરફાત, મુઝદલિફહમાં નમાઝો કસર પઢે કે પૂરી પઢે? અને પોતાના તંબુમાં જમાઅત સાથે પઢવાની હોય તો કેવી રીતે પઢે, કસર કે પૂરી?
જવાબ :– એકલો પઢે અથવા મુસાફિર ઈમામ પાછળ જમાઅત સાથે પઢે તો કસર પઢે અને મુકીમ ઈમામ સાથે પૂરી પઢે. (શામી–૧)
Log in or Register to save this content for later.