Chapter : નમાઝ
(Page : 294)
સવાલ :– સજદહમાં પેશાનીના સાથે નાક ઝમીન ઉપર લગાડવું ફર્ઝ છે કે પછી સુન્નત ?
જવાબ :– નાક ઝમીન ઉપર લગાડવું વાજિબ છે. જો વિના કારણે ન મુકવામાં આવે તો મકરૂહે તહરીમી છે. (શામી, ભાગ–૧/૩૩પ)
Log in or Register to save this content for later.