[૬૧] સસરા સાથે હજમાં જવું

Chapter : હજ

(Page : 96)

સવાલ :– પુત્રની  ઔરત સગા સસરા સાથે હજમાં જઈ શકે છે કે નહિ ?

જવાબ :– ઔરતના સસરા શરઈ દ્રષ્ટિએ ઔરતના મહરમ છે અને મહરમ સાથે હજનો સફર કરવો જાઈઝ છે, પરંતુ જો ઔરત નવજવાન હોય તો સસરા સિવાય બીજા કોઈ મહરમ સાથે હજમાં જવું એહતિયાતની વાત છે. (શામી ર/૧૪પ, પ/ર૩૬)

Log in or Register to save this content for later.