અઝાન, અવકાત(સમય), ઝુબ્દતુલ ફતાવા, ભાગ ૨, મુફતી ઇસ્માઇલ ભડકોદ્રવી સાહબ [ર૧૭] બાળકના કાનોમાં ઓરતની અઝાન–ઈકામત Posted on by islamicblog Chapter : નમાઝ (Page : 257) Read later Views: 167 સવાલ :– ઘરની ઓરતો અઝાન અને ઈકામત નવા જન્મ પામેલ બાળકના કાનોમાં આપી શકે છે ? જવાબ :– નવ મવલૂદ બાળકના કાનોમાં અઝાન અને ઈકામત પણ ઓરત માટે મકરૂહ છે. (શામી ભા–૧/ર૬૩) Log in or Register to save this content for later. [ર૧૬] એકલા નમાઝી માટે અઝાન [૪૩] ઘરડી ઔરત માટે પણ મહરમ શર્ત છે