[૪૧] ઔરતનો બનેવી મહરમ નહિ ગણાય

Chapter : હજ

(Page : 82)

સવાલ :– ઝૈદ અને અમર બે હકીકી ભાઈઓ છે, હિંદા અને સવદા બે હકીકી બહેનો છે, હિંદા ઝૈદના નિકાહમાં અને સવદા અમરના નિકાહમાં છે, ઝૈદ અને હિંદા હજ માટે જાય છે, તો શું સવદા જે હિંદાની હકીકી બહેન છે ઝૈદના સાથે હજ  માટે જઈ જશે?

જવાબ :– સવદા હજ માટે પોતાની હકીકી બહેન હિંદા અને તેના શોહર ઝૈદ સાથે નથી જઈ શકતી કારણ કે હજના સફર માટે પુરૂષ મહરમ હોવો જ જરૂરી છે અને ઝૈદ સવદાનો મહરમ નથી.           (શામી–ર)

Log in or Register to save this content for later.