[ર૦૧] જુમ્અીહની બીજી અઝાનનો જવાબ અને વુઝૂ કરતી વખતે અઝાનનો જવાબ આપવો

Chapter : નમાઝ

(Page : 245)

સવાલ :– જુમ્‍અહના દિવસે જુમ્‍અહની બીજી અઝાન જે મિમ્બર સામે અપાય છે તેનો જવાબ આપી શકાય કે કેમ ? અને વુઝૂ કરતી વખતે અઝાનનો જવાબ આપી શકાય કે નહિં ?

જવાબ :– જુમ્‍અહની બીજી અઝાનનો જબાનથી જવાબ આપવો મકરૂહ છે. માટે ન આપવો જોઈએ.                (‘શામી ૧/ર૬૮,પપ૧)

                વુઝૂ કરતી વખતે અઝાનનો જવાબ આપી શકાય છે, પરંતુ જો વુઝૂની દુઆઓ પઢશે તો પણ જાઈઝ છે.

(‘શામી ૧/ર૬૬, ‘નિ. ફતાવા ૧/રપ૭)

Log in or Register to save this content for later.