Chapter : ઝકાત
(Page : 57)
સવાલ :– સ્કૂટર નોંધાવેલું છે જેની રકમ કંપની પાસે છે, હજુ સુધી સ્કૂટર મળ્યું નથી. રૂપિયા ૧૦ હજારની રકમ બેંકમાં એક વર્ષ કરતાં વધારે મુદ્દતથી પડેલી છે. તો શું તેની ઝકાત આપવી પડશે ?
જવાબ :– મઝકૂર રકમ સ્કૂટર મળતાં સુધી શરઈ દ્રષ્ટિએ તમારી જ માલિકીની માલૂમ પડે છે માટે એ જમા રકમની ઝકાત આપવી પડશે.
Log in or Register to save this content for later.