[૩૬૯ ] દરરોજ કબ્રસ્તાન જવું

Chapter : નમાઝ

(Page : 475)

સવાલ :– શું કબ્રસ્તાન રોજ જવું જાઈઝ છે અને અઠવાડિયામાં એક વાર જવું મુસ્તહબ છે અને તેમાં જુમ્અહનો દિવસ અફઝલ છે?

જવાબ :– રોજ કબ્રસ્તાન જવું પણ જાઈઝ છે અને અઠવાડિયામાં એક વાર જવું મુસ્તહબ છે અને તેમાં જુમ્અહનો દિવસ અફઝલ છે.

Log in or Register to save this content for later.