Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 84 - 85)
હજના પાંચ દિવસની એક ઝલક |
||||
હજનોપહેલો દિવસ૮મી ઝિલ્હજ્જ |
હજનો બીજો દિવસ ૯મી ઝિલ્હજ્જ |
હજનોત્રીજોદિવસ ૧૦મી ઝિલ્હજ્જ |
હજનોચોથોદિવસ ૧૧મી ઝિલ્હજ્જ |
હજનોપાંચમોદિવસ ૧૨મી ઝિલ્હજ્જ |
મક્કા મુકર્રમહ થી મિના રવાનગી મિનામાં રોકાવું |
ફજરની નમાઝ મિનામાં અદા કર્યા પછી અરફાત તરફ રવાનગી |
મુઝદલિફામાં ફજરની નમાઝ પછી મિના તરફ રવાનગી |
કાંકરી મારવી
|
કાંકરી મારવી |
ઝોહર |
ઝોહરની નમાઝ અરફાતમાં પઢવાની છે. |
પહેલાં મોટા શયતાનને કાંકરી મારવી પછી |
પહેલાં નાના શયતાનને પછી |
પહેલાં નાના શયતાનને કાંકરી મારવી પછી |
અસર |
ઝોહર પછી અરફાતમાં થોભવું |
કુર્બાની કરવી પછી |
વચલા શયતાનને પછી |
વચલા શયતાનને પછી |
મગરિબ |
અસરની નમાઝ પણ અરફાતમાં પઢવાની છે. |
માથાના વાળ કપાવવા અથવા મુંડાવવા |
મોટા શયતાનને કાંકરી મારવી |
મોટા શયતાનને કાંકરી મારવી |
ઇશાં પઢવાની છે. |
મગરિબની નમાઝ પઢયા વગર મુઝદલિફા રવાનગી |
તવાફે ઝિયારત માટે મક્કા મુકર્રમહ જવું |
તવાફે ઝિયારત જો ગઇકાલે ન કર્યો હોય તો આજે કરી લે |
તવાફે ઝિયારત જો આગલા બંનેવ દિવસોમાં ન કર્યો હોય તો આજે મગરિબ સુધીમાં કરવો જરૂરી છે. |
રાત્રે મિનામાં રોકાણ |
ઇશાના વખતે મગરિબ ઇશા મુઝદલિફામાં પઢવી રાત્રે |
રાત મિનામાં રોકાવું |
રાત મિનામાં રોકાવું |
૧૩મી ઝિલ્હજ્જના રોકાવવાનો વિચાર હોય તો ઝવાલ પહેલાં કાંકરી મારી શકે છે. |
હજ્જની અદાયગીમાં વારંવાર પ્રશ્નો ઉપસ્થિત થવાને લઈ ઉલમાએ કિરામે સંયુકત રીતે ભેગા થઈ સંમેલનો આયોજીત કર્યા. અને તેમાં ઠરાવો પાસ કરી લોકો માટે સહુલતોવાળા ફત્વા આપ્યા. જેમાંથી જમીઅતે ઉલમાએ હિંદ અને ઈસ્લામિક ફિકહ એકેદમીના ઠરાવો રજુ કરૂં છું. હાજી સાહેબો ધ્યાનથી વાંચે અને આ સહુલતોથી ફાયદો ઉઠાવે.
Log in or Register to save this content for later.